સમય ના આટાપાટા - 2

(17)
  • 4.1k
  • 2
  • 1.4k

અને જય પ્રીત ની સુંદરતા માં ખોવાય ગ્યો પ્રીત નો લમગોળ સાફ ચહેરો અને સુંદર આઇ બ્રો ની નિચે સુંદર મોટી મોટી આંખો તેમાં ખોવાય જવા મજબૂર કરે તેવી હતી તેના વાળ લાંબા કમર સુધીના અને ભુરા હતા તેનુ શરીર ઍક્દમ સુડોળ અને ગૌર પણ સહેજ ગુલાબી હતુ જય તો શું કોઇપણ યુવાન તેની સુંદરતા માં ખોવાય જાય તો જય પણ ભાન ભૂલ્યો અને તરાપ મારી ને પ્રીત પર ત્રાટક્યો પ્રીત પાછળ ખસવા ગઈ પાછળ ટેબલ હોવા થી તે ભટકાઈ ને બેલેન્સ ગુમાવી બેસી અને ટેબલ પર જ પટ્કાયી જય છલાંગ લગાવી તેની પર આવી ગ્યો અને બેય હાથ થી