અધુરા પ્રેમ ની વાતો... - 1

(37)
  • 5.5k
  • 9
  • 2.2k

કોલેજ નું છેલ્લું વર્ષ પતી ગયું હતું હવે પછી બધાં જુદા થવાં જઈ રહ્યા હતાં. કોણ કિયા જસે તે ખબર ન હતી આ પછી લગભગ બધાં જ પોત પોતની લાઈફ માં ખોવાઈ જ્શે તેથી બધાં મિત્રો ભેગા થઈ પ્રવાસ નું આયોજન કરે છે. અને બધાં મનાલી ફરવા જવાનું ગોઠવે છે. બધાં પોતાના ઘરે થી પરવાનગી લઈ લે છે. અને ટ્રાવેલર્સમાં બુકિંગ કરાવી સૌવ મિત્રો ફરવા માટે તૈયાર થાય છે. પોત પોતાનો સામાન લઈ ને નક્કી કરેલ જગ્યા એ સૌવ મિત્રો પોહચી જાય છે. સુરભી માટે આજે ખુબ ખુશી નો દિવસ છે કારણ કે તે પહેલી વખત મિત્રો જોરે ફરવા