સિક્સ રેન્જર્સ - 2

(19)
  • 3.6k
  • 2
  • 1.5k

(રવિવારે સવારે) ભદો:- (whatsapp મા) કોની પાસે કઈ-કઈ વસ્તુ છે જે આપણને ઉપયોગ માં આવી શકે.જલ્દી થી ગ્રુપ મા મેસેજ કરો. મારી પાસે 8 વોકી-ટોકી,કરંટ આપવાનું મશીન, શૂટિંગ કેમેરો છે. પ્રતીક:- શુ વાત છે ભદા ભારે ઉતાવળો.??? ભદો:- આ બધી છે ને તારી આડોળાઈ ને લીધે કરવું પડે છે.? નિધિ:- હવે મજાક મૂકી ને જે વસ્તુ ની જરૂર પડશે તે પહેલાં એકઠી કરો. પ્રતીક:-?ok યુસુફ:- જો મારે ઘર ની ચકકી છે,(ઘંટી કે જ્યાં બધા લોટ દળાવવા આવે)તો હું ત્યાંથી લાલ મરચાં નો પાવડર અને છરો હું લયાવીસ. પ્રતીક:- હું એક ધોકો લયાવીસ. વૈભવ:- હું મારી દુકાને થી 4-5 ટોર્ચ લેતો