સફર ( એક અજાણી મંજિલની ) - 18

(32)
  • 3.2k
  • 2
  • 1.4k

( લક્ષ્ય અને એના સાથીદારો બર્મુડા ટ્રાયંગલની સફર પર નીકળી પડે છે.આગળ કેવી કેવી મુસીબતો અને રહસ્યોનો તેઓ સામનો કરશે એ હવે આગળ જોઈએ ..) અમે લગભગ ઉચાટ જીવે મુસાફરી કરી રહ્યા હતા. હું સ્ટેફન સાથે આગળ કોકપિટમાં બેસી આગળના જહાજ પર બરાબર નજર રાખી રહ્યો હતો.એલ અને દેવ કદાચ નકશો તપાસી રહ્યા હતા. અબાના પાછળ ડેક પર ઉભો હતો. એટલામાં અચાનક આગળનુ જહાજ ઉભુ રહી ગયુ. સ્ટેફને એમનાથી સલામત અંતરે અમારુ જહાજ રોક્યુ. એટલામાં અબાના દોડતો દોડતો અંદર આવ્યો. એ ગભરાયેલો જણાતો