મજબૂરી માં થયેલી ભૂલ

(79)
  • 5.4k
  • 5
  • 2k

इश्के मोहब्बत तुम क्या जानो...मेरा क्या हाल है चाहत मैं तेरी,एक नजर ही काफी है तुम्हारी,पता तो चले क्या चाहत है तेरी।આજે એક નવી પ્રેમ કહાની સાથે જોડાયો છું. જેમાં મજબૂરી માંથી પેદા થયેલો પ્રેમ જણાવ્યો છે. એ તારીખ મને હજુ પણ યાદ છે તો એ તારીખ થી સ્ટાર્ટ કરીશું. આપણે સ્ટોરી તારીખ ૨૭ ૧૧ ૨૦૧૭ જ્યારે દિપુ ને કોઈ છોકરાએ પ્રપોઝ કર્યું. છોકરીએ થોડો સમય લીધા પછી હા કહી દીધી હતી. અને એ છોકરાએ આ છોકરીને મળવા બોલાવી , પણ દિપુ મળવા ની ના પાડી પછી એ છોકરાને ગુસ્સો આવ્યો એટલે દિપુ સાથે વાત કરવાની બંધ કરી દીધી.તો દિપુની ફ્રેન્ડ એ