હસીના - the lady killer - 7

(48)
  • 4k
  • 2
  • 2.6k

આગળના ભાગમાં આપણે જોયું કે લેડી કિલર કોક દેવીની આસ્થા કરતી હોય છે અને એની આવનારી શિકાર આસ્થા પંડ્યા પર ચાંપતી નજર રાખતી હોય છે, આ બાજુ રાહુલ કિશનને કહે છે કે એણે એક વાત છુપાવી હોય છે, હવે આગળ, ચેપ્ટર 7 - આસ્થા માટે જાળ રાહુલ : હા સાહેબ મેં એક વાત છુપાવી છે તમારા બધાથી, કિશન : કઈ વાત?? રાહુલ : એ રાતે જયારે નિશિકાનું મર્ડર થયું ત્યારે હું એને સાંજે મળ્યો હતો લગભગ 7 વાગતા, એને મળીને હું બધી વાત ક્લીયર કરવા માંગતો હતો કે એણે એની વેશ્યાગીરી બંધ કરવાની છે કે નહીં, હું બહુજ ગુસ્સામાં પણ હતો, એણે મને કીધું