લાગણીની સુવાસ - 26

(51)
  • 4.8k
  • 3
  • 2k

મીરાં ચાર વાઢતી હતીને આર્યન ત્યાં આજુબાજુ ખેતરમાં ફરતો હતો..થોડીજ વારમાં મીરાંએ ચારવાઢી અને પોટલી બાંધી અને આર્યનને ઉપડાવવાનું કહ્યું.આર્યન એને ઉપડાવવા ગયો અને પાછી બન્નેની નજરો મળી... મીરાંની આંખો ઢળી ગઈ.... બન્ને પાછા ઘર તરફ ચાલવા લાગ્યા...રસ્તામાંથી મીરાંએ થોડી ફોદ કંકોળા વેલા માંથી વીણી લીધા.. પાછી પોટલી આર્યને એના માંથે ઉપડાવી કંકોળાને ફોદ મીરાંએ પાલવે બાંધી લીધા બન્ને પાછા ઘર તરફ ચાલવા લાગ્યા.. ઘરે પહોંચી મીરાં રસોઈમાં પરોવાઈ પણ મનમાં આર્યન જ રમતો હતો એની આંખો એનો સ્પર્શ... એની અમૂક વાતો બસ મીરાં એ જ વિચારતી હતી.. આર્યન બેઠો બેઠો