વાયરલ વીડિયો - 2

(48)
  • 3.3k
  • 5
  • 1.9k

આજે તનું નો બર્થડે હતો. સવારમાં જ વિશાલ એક ગિફ્ટશોપમાં જઈ એના માટે એક સ્પેશિયલ ગિફ્ટ લઈ એ એના ઘરે જવા બસમાં નીકળ્યો. આ તરફ તનું એની રાહ જોતી બેઠી હતી. રાહુલે એને કહ્યું પણ ખરે કે એ આવે કે ના આવે શુ ફરક પડે છે તું તારો કેક કાપ ને' પણ તનુંએ એને સાફ શબ્દોમાં કહી દીધું કે 'હું કેક ત્યારે જ કાપીશ જ્યારે વિશાલ આવશે. આમ એના વગર હું કોઈ સેલિબ્રેશન નથી કરતી.' એણે વિશાલ ને ફોન કર્યો. 'યાર, વિશાલ ક્યાં છે તું..? કેમ