પંચતંત્ર પરિચય

(21)
  • 22.1k
  • 3
  • 8.7k

રાતના તારાઓ ગણતાં દાદી કે નાનીનાં ખોળામાં સુઈ ને સાંભળેલી અને કલ્પના દ્વારા અનુભવેલી વાર્તાઓનો લખલૂંટ ખજાનો એટલે પંચતંત્ર, પંચતંત્ર નામ સાંભળતાં જ આંખોની સામે બાળપણ તાદૃશ થઇ જાય. સ્થળ, સમય અને કાળના અંતરને ચીરીને આજ પણ જીવંત રહેલું સાહિત્ય છે આપણું પંચતંત્ર. દરેકે ક્યારેક ને ક્યારેક તો વાચુંય જ હશે, આખા વિશ્વમાં પ્રચલિત નીતિ શાસ્ત્ર પંચતંત્ર. . પંચતંત્ર આશરે પેલી કે બીજી સદીની આસપાસ પંડિત વિષ્ણુ શર્મા દ્વારા સંસ્કૃતભાષામાં રચાયેલ સાહિત્ય છે. આ લોકકથા શૈલીમાં હોવાથી સંસ્કાર