નસીબ ના ખેલ... - 25

(60)
  • 4.7k
  • 3
  • 2k

કેવલ એ ખૂબ સિફતથી ધરા ને ગળે વાત ઉતારી દીધી... અને ધરા વાત માની પણ ગઈ, જો કે ધરા ની અહીંયા ભૂલ હતી.. પણ પિયર માં આવું કાઈ જોયું સાંભળ્યું નોહતું એટલે આવા પ્રપંચ ની તેને જાણ નોહતી... સાવ ભોળી હતી ધરા, જ્યારે બીજી તરફ નિશા ખૂબ જ ચાલાક હતી, ધરા અને કેવલ રાત્રે સુવા માટે રૂમ માં જાય ત્યારે જ એકલા રહેતા... બાકી નિશા ધરા અને કેવલ ને એકલા રહેવા જ નોહતી દેતી, કોઈ સગા સંબંધી એ બંને વરઘોડિયા ને જમવાનું કીધું