ચીસ - 34

(132)
  • 5.5k
  • 7
  • 2.7k

બાદશાહની પાછળ પાછળ આગળ વધતા તુગલકના પગ થર-થર કાંપી રહ્યા હતા. ક્યરે શું થઈ જશે કંઈ જ કહેવાય એમ નહોતું જીવ તાળવે ચોંટી ગયો હતો. તુગલક ઉતાવળા પગલે બાદશાહ ના કદમ સાથે કદમ મિલાવવાની કોશિશ કરી રહ્યો હતો. માયાવી મહેલની દુનિયા આટલી બધી ખતરનાક પણ હોઈ શકે એની જાણ તુગલકને નહોતી. કાચની દીવારો પારદર્શક નહોતી. ક્યાંય દરવાજો હોય એવું લાગતું ન હતું પરંતુ એક જગ્યાએ સામે મોટા અક્ષરે ઉર્દુ ભાષામાં મોત ઓર મોહ કા સોદાગર લખેલું જોઈ તુગલકના ભારે શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું.બાદશાહે લખાણની નીચે હાથ મૂક્યો દરવાજો તરત જ ખુલી ગયો. "તુગલક.. શીશમહેલ મેં ઇસ કમરે કે પિછલે ગેટ