ડેવિલ રિટર્ન-1.0 - 20

(298)
  • 5.4k
  • 13
  • 3k

ક્રિસ પોતાની શક્તિ વડે ટ્રીસા ક્યાં છે એ જાણી લઈને ટ્રીસા ને બચાવી લેવામાં સફળ થાય છે..લેબમાં પોતાનાં ત્રણ આસિસ્ટન્ટ ની લાશ અને ડરેલી હાલતમાં મળેલાં દિપક ને જોઈ શેખ અર્જુનને ત્યાં બોલાવે છે..કુલ સાત રક્તપિશાચ છે એ દિપક જોડેથી જાણ્યાં બાદ અર્જુન અમુક સવાલોનાં જવાબ શોધવા ફાધર વિલિયમને મળે છે..જ્યાં અર્જુનની વાતો સાંભળી ફાધર વિલિયમનાં મુખેથી 'ધ વેમ્પાયર ફેમિલી' નીકળી જાય છે. ફાધર વિલિયમનાં મુખેથી ધ વેમ્પાયર ફેમિલી સાંભળતા જ અર્જુન વિસ્મય સાથે બોલી પડ્યો. શું કહ્યું..? , ધ વેમ્પાયર ફેમિલી..?