ડેવિલ રિટર્ન-1.0 - 18

(302)
  • 5.2k
  • 17
  • 3.1k

રાધાનગરમાં બનતી રહસ્યમયી હત્યાઓ પાછળ જવાબદાર રક્તપિશાચ લોકોનો અંત કઈ રીતે થશે એ શેખ જોડેથી જાણી લીધાં બાદ અર્જુન યુવી લાઈટ વડે ટ્રીસા ને મારી નાંખે છે અને એનાં મૃતદેહ ને ફોરેન્સિક લેબ મોકલાવે છે.ક્રિસ પોતાની શક્તિ વડે ટ્રીસા ક્યાં છે એ જાણી લઈને ટ્રીસા ને બચાવી લેવામાં સફળ થાય છે..શેખ રાધાનગર પહોંચતાં જ લેબની તરફ પ્રયાણ કરે છે. દિપક કોલ ઉપાડતો નથી મતલબ કંઈક ના બનવાનું જરૂર બન્યું છે.. સતત આવાં વિચારો કરતાં કરતાં શેખ કાર લઈને લેબ સુધી આવી પહોંચે છે.