શિકાર - પ્રકરણ ૧૫

(28)
  • 3.7k
  • 2
  • 1.9k

શિકાર પ્રકરણ ૧૫હિતેશ પટેલ આમ તો હિતેશ કાકડીયા અમરેલી જીલ્લામાં મૂળ વતન પણ રાજકોટ થી અહીં ભણવા આવ્યો હતો અમદાવાદ માં PG MANAGEMENT B. K. SCHOOL OF MANAGEMENT માં ગૌરવ થી બે એક વર્ષ નાનો પણ બંને વચ્ચે સારી મિત્રતા યુનિ હોસ્ટેલમાં એને ગોઠતું ન હતું એટલે નવા સત્રમાં એડમિશન જ લીધું ન હતું પરંતું એની સાથે જે બીજા રૂમ પાર્ટનર જોડાવાના હતાં તે લગભગ દોઢેક મહિના પછી આવવાનાં હતાં એટલે