પ્રેમ અંગાર - પ્રકરણ : 21

(73)
  • 3.9k
  • 4
  • 2k

પ્રકરણ 21 પ્રેમ અંગાર સૂર્યપ્રભાબહેન વિશ્વાસ સાથે આવનાર નમણી રૂપાળી યુવતીને જોઈ રહ્યા. થોડોક વિચાર આવી ગયો વિશ્વાસ કહેતો હતો એ આસ્થા જ લાગે છે આસ્થા વિશ્વાસ ઘરનાં પ્રાંગણમાં ઉભેલા માઁ નાં ચરણોમાં એક સાથે નમી ગયા. માઁ એ બન્નેને ખૂબ પ્રેમથી પોંખી આશીર્વાદ આપ્યા માઁ કહે “તું આસ્થા છે ને ? તારા વર્ણન કરતાં અનેક ગણી સુંદર છે. સારું થયું આજે તું વિશ્વાસની સાથે આવી ગઈ હું તને જોઇ શકી નહીંતર કેટલોય સમય નીકળી જાત. આવ બેસ દીકરા. હું પાણી લાવું. આસ્થાએ કહ્યું “માઁ રહેવા દો હું લઈ આવું છું માઁ કહે તને નહીં મળે. આસ્થા