પ્રેમ અંગાર - પ્રકરણ : 19

(69)
  • 3.4k
  • 6
  • 2k

વિશ્વાસ કાકુથ પાસે જઈને વંદન કર્યા અને વસુમાંની તબીયત અંગે પૂછ પરછ કરી. કાકુથ એકદમ સ્વસ્થ હતા એમણે કહ્યું “ગઇકાલે બપોરે લઈ આવ્યા એને સવારથી ઠીક નહોંતુ એણે એટલે આશુને કોલેજ જવા પણ ના પાડેલી પણ બપોરે દુઃખાવો વકર્યો એનાંથી સહન ના થયું એટલે જસભાઈની ગાડીમાં લઈ આવ્યા ડોક્ટરે કહ્યું એમને સીવીયર હાર્ટએટેક છે. પણ દિકરા વસુને કંઇ નહીં થાય અને ઘરે લઇને આવીશું પાછા જ થોડા નરમ થયા ભીના અવાજે બોલ્યા અમારું એના સિવાય કોઈ છે નહીં એ ઉપરવાળાને ખબર છે ભલે છોકરાઓને વહેલા લઈ લીધા આને તો જીવાડશે અમારા માટે “અને આંખમાં આસું આવી ગયા. પાછા સ્વસ્થ થયા