પ્રેમ અંગાર - પ્રકરણ : 18

(73)
  • 3.6k
  • 7
  • 2k

પ્રકરણ : 18 પ્રેમ અંગાર વિશ્વાસનું હવે છેલ્લું સેમેસ્ટર પુરુ થવા આવ્યું હવે ફાઈનલ પરીક્ષાઓ ઘણી નજીક છે. એણે ભણવામાં ખૂબ જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આસ્થા સાથે મુલાકાત થોડી ઓછી થઈ છે પણ મોબાઈલ દ્વારા સતત સંપર્કમાં રહે છે. એ રાત્રી જાગી નથી શકતો પણ સવારે બ્રહ્મમૂહૂર્તમાં ઉઠી વાંચીને બધી જ તૈયારી કરી લેતો. આજે કોલેજથી પરવારીને એ સાંજે ઓફીસથી નીકળતા પહેલાં ડૉ. વસાવા પાસે ગયો અને કેબીનમાં પ્રવેશ એમની પાસે બેસીને કહ્યું “સર હું આજે ખાસ આપને જ મળવા આવ્યો છું હવે મારી Exams શરૂ થશે અને પછી મારે આગળ ભણવા અંગે વિચારવાનું છે આપની