પ્રેમ અંગાર - પ્રકરણ : 17

(67)
  • 4.3k
  • 5
  • 2.3k

ત્રિલોક કહે તારો ભાઈ આજને બોર્ડમાં નંબર આવેલ અને કોઈ ડીવાઈસ... અને જાબાલી બોલી ઉઠ્યો અરે ટીલું એ જ મારો ભાઈ વિશ્વાસ. ત્રિલોક કહે વિશ્વાસ તારી બધી જ વાત જાબાલી મને અરે અમારા આખા ગ્રુપમાં ખબર જ હોય. તારા ઉપર ખૂબ જ પ્રાઉડ કરે છે. વિશ્વાસ જાબાલી સામે ખૂબ પ્રેમથી જોઈ રહ્યો. જાબાલી કહે હા મારા ભાઈ માટે ખૂબ જ પ્રેમ અને પ્રાઉડ છે મારો કોહીનૂર છે. વિશ્વાસ કહે ભાઈ બહુ જ કહો છો તમે એમ કહી ઉભો થઈ જાબાલીને વળગી જ પડ્યો. જાબાલી કહે તારું મુક્તક સાંબળી હું ખૂબ જ... પણ ભાઈ તું ક્યારેય એકલો નહીં જ હોય