પ્રેમ અંગાર - પ્રકરણ : 16

(72)
  • 4.4k
  • 5
  • 2.1k

પ્રકરણ : 16 પ્રેમ અંગાર થોડીવારમાં વેઇટર બધા માટે ગરમાગરમ નાસ્તો-ચકના-વાઈન બોટલ-બીયર વિગેરે લઈ આવ્યો. જાંબાલીએ વેઇટરને બધાને રેડવાઈન સર્વ કરવા કહ્યું. વેઇટરે બધાને ગ્લાસમાં સર્વ કર્યો. એક સાથે ગ્લાસ ટકરાવી બધાએ ચીયર્સ કર્યું. જાંબાલીએ વાઇનની સીપ ઇશ્વા પાસે લેવરાવી પછી પોતે પીધું અને ઇશ્વાને બાથમાં લઈને એક દીર્ધ ચૂંબન આપી દીધું. ઇશ્વા શરમાઈ ગઈ અને ખોટું જ લડવા લાગી અરે જાંબાલી તમે શું કરો છો ? વિશુ ભાઈ શું વિચારશે આમ સાવ શરમ વગરના... જાબાલી કહે અરે હવે તો કાયદેસર છે બધુ અને એ મારો મિત્ર છે ભાઈ છે, કહી ફરીથી ચૂમી લીધી. અંગિરા હસતા હસતા જોઈ