ગૃહિણી નો અફસોસ

(32)
  • 2.9k
  • 1.1k

#ગૃહિણી_ના_અફસોસઆજે એલાર્મ વાગ્યા પછી પાંચ મિનિટ સુવા ગઈ ત્યાં મોડું ઉઠાયું. બાળકને રોજ ગરમ નાસ્તો જ મોકલતી પણ અફસોસ આજે કોરો નાસ્તો લઈ જવો પડ્યો. :( સાસુ સસરા માટે ચા બનાવવા તપેલી માં દૂધ ગરમ કરવા મૂક્યું પણ અફસોસ દૂધ બગડી ગયું. સસરા ને ઉઠી ને તરત ચા જોઈએ તે થોડી મોડી મળી. :( પતિ માટે નાસ્તો બનાવ્યો પણ અફસોસ પૂછવાનું જ ભૂલી ગઈ કે નાસ્તો શું કરશો તેમાં ઓછો ભાવતો નાસ્તો કર્યો. :( પતિ ને ઓફિસ જવા તૈયાર થવા ગયા જે શર્ટ પહેરવા કાઢ્યો તેમાં ખબર નહીં ક્યાં થી કાટ લાગી ગયા હશે. અફસોસ એમનો ગમતો શર્ટ બગડી ગયો. :( બપોરના બા ને