Destiny (આંધળા પ્રેમ ની અદભૂત વાત) ભાગ ૨

  • 2.6k
  • 824

પણ વિશ્વ હું તને એક વાત ચોખ્ખી કઈ દેવા માંગુ છું....!! યાત્રા થોડા ગંભીર સ્વરમાં બોલી રહી હતી. યાત્રા ને થોડી ગંભીર જોઈને વિશ્વ થોડો ડરી ગયો અને બોલ્યો ....” કઈ વાત યાત્રા ...!! ” વિશ્વ વાત એમ છે કે ........!!!! યાત્રાએ કહ્યું. શું વાત છે યાત્રા બોલ.....!!! વિશ્વ એ કહ્યું. વિશ્વ વાત એમ છે કે , વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે .....!!! યાત્રા એ કહ્યું.. કેમ યાત્રા ...??? વિશ્વએ કહ્યું. વિશ્વ બધા સવાલના જવાબ આપવા જરૂરી હોય છે ..?? યાત્રાએ કહ્યું. યાત્રા સવાલ ની યોગ્યતા અને મહત્વતા ને ધ્યાન માં રાખીને જવાબ ની જરૂરિયાત નક્કી થાય છે