રાહ.. - ૩

(41)
  • 15.4k
  • 2
  • 10.9k

મિહિર:☺☺ પ્રિય વિધિ... આમ તો જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ત્યારથી તારું વળગણ લાગ્યું બસ ત્યારથી સતત તારા વિચાર આ ધબકતું હૈયું પણ શ્વાસે શ્વાસે બસ તારું નામ લેતું પણ જો તને કહીશને તો તું નહીં માને... હું તને દિલથી ચાહું છું પણ કદી હુંતને કહી ન શક્યો પણ આ પત્ર દ્વારા આજે તને કંઈ કહું તો તું ગુસ્સે ન થતી,આમ તો આપણે રૂબરૂ કદી મળ્યા નથી બસ તારા શબ્દોથી મને તરબોર કરી દેનારી તું,ક્યારે આ મારું હૈયું તારા હવાલે થયું મને ખબર નથી ? બસ સતત તારા ખયાલો માં રહેવું મારું ચિત ક્યાંય ન લાગવું