વન્સ અપોન અ ટાઈમ - 67

(128)
  • 8.3k
  • 14
  • 5.3k

‘દાઉદનો દોસ્ત ડ્રગ માફિયા ઈકબાલ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચી પોતાના જ સાથીદાર શેરુની હત્યાની યોજના અમલમાં મૂકે એ અગાઉ તો એ ઇન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો. ઇન્ટરપોલના અધિકારીઓએ મિર્ચીને લંડનથી લીડ્ઝ વચ્ચે લંડનથી ચાલીસ માઈલ દૂર બેડફર્ડમાં પોતાની ફાઈન ફિલ્ડ્સ રાઈસ મિલમાંથી પકડી પાડ્યો એ સમાચાર મુંબઈ પોલીસને મળતાં મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રાજીના રેડ થઇ ગયા હતા,