ધ ક્રાઇમ ઓફ વર્લ્ડ

(15)
  • 4.6k
  • 2
  • 1.4k

આ કહાની ની શરૂઆત ઈ. સ 1940 થી થાય છે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ પોતાના પાયા દુનિયાભર માં પેશારી રહીયું હતું. એક બાજુ જર્મની અને રશિયા પોતાનો પ્રભાવ આખી દુનિયામાં પાડી રહીયું હતું. બીજી બાજુ અમેરિકા માણ આર્થિક મંદી માંથી બહાર આવ્યુ હતું. દુનિયાનાં મોટા ભાગ ના દેશો આઝાદ થવાનાં ચરમ પર હતા. તેવા સમયે ભારત માં સોના ની સ્મગલિન ની નાના પાયે શરૂઆત થાય. તેમાં હાજી મસ્તાન ધીમે ધીમે પોતાના પગ પેશારી રહીયો હતો. જ્યારે બીજી બાજુ કોલંબિયા માં એક નવયુવાન નાણા કમાવા ની પોતાની જંખના માં પોતાનું કાળા ધંધા નું અતિયાર સુધી નું સૌથી મોટું સામ્રાજ્ય બનવા તૈયાર હતો.બીજી