પ્રેરણાત્મક

(19)
  • 3k
  • 1
  • 923

# ચાર્ટર્ડ ની ઓડીટ નોટ્સ # CA.Paresh K.Bhatt # -: શિક્ષણ અને સંસ્કાર :- ૧૯૯૫-૯૬ માં શામળદાસ કોલેજ પાસે આવેલ વાંચનાલય માં વાંચવા જતા હતા ત્યાર ની એ વાત યાદ આવે છે . એ સાંજે વરસાદી વાતાવરણ હતું . વાંચનાલય માં હજુ લાઈટ ચાલુ થઇ ન હતી . સવાર ના વાંચતા હતા ને મોસમ નું પહેલું વરસાદી વાતાવરણ , ને ભીની સુગંધ સાથે નો ઠંડો પવન જાણે અમને બહાર બોલાવતો હોય. ગરમી થી ત્રસ્ત થાકેલા અમે ચાર પાંચ મિત્ર એ ઠંડી હવા માં ફ્રેશ થવા પગથીયા પર બેઠા હતા . એક મિત્ર