એક કહાની.... પ્યાર કી કુરબાની

(51)
  • 4.9k
  • 3
  • 1.3k

મૈત્રી અને રોહન નાનપણ થી સાથે જ મોટા થયાં.... સ્કૂલ હોય કે કૉલેજ,પ્રવાસ હોય કે extra claas હમેશા સાથે જ...બંને ના ઘર બાજુ માં જ બસ વચ્ચે એક દીવાલ ની જ દુરી....બંને ના parents પણ મિત્રો....બંને ના પપ્પા એક જ સરકારી નોકરી માં કામ કરતા હતા ..આથી બને ને બાજુ માં જ મકાન મળ્યા હતા... બને નું નાનપણ એક સાથે જ વીત્યું હતું...અને આજે બને 22 વર્ષ ના થયા હતા...પણ ક્યારેય બંને માં થી કોઈ દૂર નહોતું ગયું...રોહન માટે મૈત્રી મિત્ર કરતા વધારે ખાસ હતી...કેમ કે એ મૈત્રી ને હંમેશા થી પ્રેમ કરતો...પણ