FOCUSED - 4

(31)
  • 4.1k
  • 5
  • 2.2k

kartik : તે છોકરીથી મને એટલી નફરત છે કે તું વિચારી પણ નહીં શકે... jigar : એવુ બધું શું કર્યું હતું એને... kartik : અમે બંને childhood friend છીએ.... ત્યારે પણ હું આવો જ હતો.... કોઈની feelings જ ના સમજતો,, અરે love કોને કહેવાય મને તો એ જ નહોતી ખબર..... but પછી આ khwahish આવી life માં.... khwahish ની school માં મારૂ એડમિશન scholership ના લીધે થયેલું.... તે બોવ મોટી school હતી... તે જયેન્દ્ર મલ્હોત્રા ની છોકરી હતી એટલે બધા એને ઓળખતા... but તે ફક્ત મારાં જોડે જ રખડતી... jigar, તને ટૂંક માં બોલુને તો khwahish ને હું love કરતો હતો but તે