સંબંધો ની આરપાર.. - પેજ - ૩૦

(57)
  • 5.5k
  • 5
  • 2.6k

પ્રયાગ નાં યુ.એસ જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો, તેનાં માટે યુ.એસ. માં અનુરાગ સર નાં ઘરે જ રહેવાનું નક્કી થાય છે.અદિતી માટે અનુરાગે તેનાં ગેસ્ટહાઉસમાં રહેવાની સગવડ કરાવી હતી. અંજલિ મન થી દુઃખી છે..અનુરાગ અને અંજલિ ફોન પર વાતચીત કરી રહ્યા છે...!!*************** હવેેઆગળ- પેજ -૩૦ ************** અંજુ....ચાલ તુજ કહે...તને શું લાગે છે ??શુ શ્લોક ની ફરજ માં નથી આવતું ?? અને શ્લોક ને શું કામ વાંધો હોય ? અંજુ..આમપણ તુ તો જાણે જ છે ને કે...શ્લોક ક્યારેય મારી વાત ને નાં માને અથવા નાં સ્વિકારી હોય તેમ નથી બન્યું. અને આમ પણ જ્યારે વાત પ્રયાગ નાં ભવિષ્ય ની હોય તો હું સહેજપણ રિસ્ક