જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 35

(30)
  • 3.5k
  • 1
  • 1.5k

બે દિવસમાં કેટલું બધું બદલાઈ ગયું. મે તેના માટે મારા સપના ને પણ કુરબાન કરી દીધા બધું જ છોડી તેની સાથે લંડન સુધી આવી ગઈ, જયારે તે મારી તકલીફ સમજવાને બદલે મને કહે છે રીતલ આવી કોઈ વાત કરવાનો અત્યારે સમય નથી. તો કયારે હશે તેની પાસે સમય મારા માટે????હું તેને એમ કયા કહું છું કે તે મારી સાથે અહીં બેસીને કલાક સુધી વાતો કરે, મને લંડનની સફર કરવા લ્ઈ જાય...!! મે મારા સપનાને તેના પ્રેમમાં ખોઈ નાખ્યા તેનો તે મતલબ નથી કે મે મારી ખુશી પણ તેના પ્રેમમાં વેચી દીધી. રવિન્દ મારી ખુશી મારુ ડોઈ્રગ છે તેને હું કેવી