ગઝલ સંગ્રહ - ભાગ - ૪

(11)
  • 11.7k
  • 6.4k

ડંખ વાગ્યા કરે છે સામટા,સંબંધ સાચવ્યા છે સામટા.વરસ્યા કરે છે આ વાદળો,પાણી સાચવ્યા છે સામટા.કર્યા કરું છું મથામણ રોજે,કોયડા સાચવ્યા છે સામટા.સદાચારી બનવું ઘણું અઘરું,પાળવાના નિયમો છે સામટા.લખવું તો ઘણું બધું કવિરાજ,તેના માટેના શબ્દો છે સામટા. અહેસાસ થઇ જશે બધો જ તમને,તમારી જાતને જરા પારખી જુઓ.અભિમાન પળમાં ગાયબ થઈ જશે,કોઈના દિલ ને જરા જીતી તો જુઓનથી પસંદ માનહાની કોઈને પણ કવિ,માનથી કોઈને પણ બોલાવી તો જુઓ.વસવું છે તમારે સદાય કોઈકના દિલમા?તેના માટે જગ્યા તો બનાવીને જુઓ.મજા આવશે બધી જ વાતોમાં પણ,કવિરાજ ની વાતો ને સમજી તો જુઓ. જોયું હોય તો