અંતર ના મોતી

  • 4.1k
  • 3
  • 1.2k

૧. જીવન હવે બસ એક જ ગીત ગાય; જે સાથ આપે એની સાથેે જ પ્રીત થાય.૨. હાર નથી માની જીવનમાં; થોડુંક ડોકિયું કરવું છે પોતાના અંતરમાં.૩. અંતર ના મોતી આજ કાગળ પર વેરાણાં; જૂજ રહયા, ને વધું ખોવાણાં..!૪. ભલે હોય પ્રેમ ગમે તેટલો મહાન; પણ (માં ની) મમતાની સામે રહેશે હમેશા વામન સમાન.૫. થઇ જાય છે પ્રેમ , અને બંધાઈ જાય છે લાગણી ; નથી કરવી પડતી કયારેય તેની માંગણી. ૬. તમને થયેલ આકર્ષણ; તે ફક્ત મૃગજળ પાછળની દોટ જ છે; જે ફક્ત પ્રેમ હોવાની ભ્રમણા જ કરાવે છે.૭. -:गुलाब:- उस