તારુ મારુ બ્રેકઅપ

(41)
  • 9.5k
  • 6
  • 5.4k

હૈ! ડોબા, ક્યા ગયો હતો? આટલા બધા દિવસ ? અરે ભાઈ શુ કહુ તને. મને તો મારો બોસ કામ મા થી રજા જ નથી એપતો, તુ કે શુ? ચાલે છે. આજ કાલ તુ તો તારી gf સાથે મોજ કરતો હઈસ ને? અજય:(? રડતા રડતા? ) ભાઈ મારુ breakup થઈ ગયુ . વિર: અરે ભાઈ આ ક્યારે થયુ મને બધુ કે ચાલ પહેલે થી જાણવુ છે મને બધુ જ, અજય: હા ભાઈ સાંભળ , મે તેેને પહેલી વખત નવરાત્રી મા પહેેલા નોરતે સુંદર ચનીયા ચોળી મા એ રુપાળી ને