હસીના - the lady killer - 6

(52)
  • 4.7k
  • 3
  • 2.6k

હસીના - the lady killer આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ રાહુલ ને killer ગણે છે અને એને જૈલમાં મોકલી દે છે,,સબ ઇન્સ્પેક્ટર કિશન શાહનું આગમન થાય છે અને એમને રાહુલ નિર્દોષ લાગે છે, હવે આગળ જયરાજ એના ઘેર નાસ્તો કરતો હોય છે... અચાનક એનું ધ્યાન પોતાની પત્નીના હાથમાં રહેલા બ્રેસલેટ પર જાય છે... જયરાજ : ઇશિતા આ બ્રેસલેટ તો તારું નથી હેં ને?? ઇશિતા : હા તો.... આ આ આ તો મારી મમ્મીએ મને આપ્યું છે... જયરાજ : આ ડાયમંડ બ્રેસલેટ તારી મમ્મીના પહોંચની બહાર છે, સાચું કહે તને કોણે આપ્યું?? ઇશિતા : હવે એક કામ કરો આ મેં ચોરેલું છે લો પકડી લો મને