દિકરો

(42)
  • 4.1k
  • 4
  • 1.5k

કૉલેજ માં વિમલ ને વિભા સાથે પ્રેમ થઈ જાય છે. તે લવ મેરેજ કરવા માગતો હતા. વિમલ વિભા ને તેના મમ્મી સાથે મુલાકાત કરે છે. વિમલ તેના મમ્મીને બધી વાત કરે છે. વિમલ તેના મમ્મી પાસે મેરેજ નો કરવાનો જવાબ માંગે છે. પણ હું વિચારી ને સાંજે જવાબ આપીશ એમ કહી તેના રૂમમાં જતી રહે છે.સાંજે વિમલ મેરેજ નો જવાબ માંગે છે. મમ્મીને તે વિભા તારા માટે યોગ્ય નથી એમ કહે છે. બેટા તું ભૂલી જા તેને તે તારી યોગ્ય રીતે તારા જીવનમાં ખરી ઉતરી શકે તેમ નથી. તારા માટે હું યોગ્ય છોકરી ગોતીશ. પણ વિમલ તેના મમ્મીની મરજી વિરુધ્ધ