ચીસ - 33

(124)
  • 5.4k
  • 12
  • 2.7k

ચીસ-33આ કેવી માયાજાળ હતી જેમાં તુગલક અટવાયો હતો.દેવકન્યા જેવી લાગતી સ્ત્રીઓ તુગલકને ચારે બાજુથી વીંટળાઇ વળી હતી. જે યુવતીએ તુગલકને બાથ ભરી હતી. એના મોઢેથી ગ્રીન લાળ ટપકી રહી હતી. એના હોઠ તુગલકના હોઠો પર મંડાઈ જવાની અણી પર હતા કે પાછળથી કોઈએ એને ખેંચી લીધો. મોતને પોતાની નજર સમક્ષ જોઈને એણે આંખો મીચી લીધેલી. પણ જ્યારે ખેંચાઈને તુગલક તંબુની બહાર પટકાયો ત્યારે વિસ્મયથી એની આંખો પહોળી થઈ ગઈ.મેં કિતની બાર તૂમ્હે સમજાઉ.. યે કમરે મોત કે કારાગાર હૈ અપની જાન ગવાની હૈ તો હી ઈન તંબુઓમે જાંકને કી કોશિશ