શિકાર પ્રકરણ ૧૪આકાશ મૂક થઇ ગૌરી ને જતી જોઇ રહ્યો ...સીધેસીધી ના નહોતી કહી એટલું જ બાકી તો ના જેવો જ જવાબ હતો, જો કે, એની વાત ખોટી ય નહોતી એમ એકદમ તો જવાબ ન જ આપે એમાં ય આ તો ગૌરી SD ની નાની ને લાડકી દિકરી... સાંજે હવે મળવું તો પડશે જ... એણે ઘડીયાળમાં જોયું હજી તો પોણા અગિયાર થયાં, એ કાલુપુર ચોખા બજાર તરફ રવાના થયો , હજુ