કોલેજ ના દિવસો-પ્રેમ ની એક ઝલક - ભાગ - 9

(15)
  • 3.8k
  • 3
  • 1.6k

*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક ભાગ-9* તે પહેલાં તે અચાનક તેની નજર સામે મનીષા ની સહેલી પૂજા ને જોવે છે. પછી નિશાંત એ પૂજા પાસે જઈ વાતચીત કરે છે તે સમય પૂજા કહે છે કે હું બધુજ જોઈ રહી છું મને આભાસ થાય છે. તમે મારી મનીષા ને લાઈક કરો છો. કેમ સાચું ત્યારે નિશાંત કહે છે કે ના અમે તો બસ સારા મિત્રો છીએ. પણ હા હું મનીષા ને પસંદ કરું છું. પૂજા કહે છે હા મને તમારાં અને મનીષાના વર્તન ને હાવભાવ જોતાં ખબર પડી ગઈ હતી. નિશાંત પણ થોડું સ્મિત કરે છે ને પૂજા ને