નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ અને વિજય લંચ ટાઈમે એકલા જ હોય છે , મનોજ આશા ને આવવાની ના પાડે છે, વિજય મનોજ ને પુછે છે કે તારો સંજય સાથે કેમ ઝઘડો થયો. મનોજ વિજય ને બધુ કહે છે એટલા મા સંજય અને સુજલ આવતા હોય છે, મનોજ વિજય ને ત્યાથી જવાનુ કહે છે પણ વિજય મનોજ ને સમજાવે છે કે હુ સંજય ને સમજાવુ છુ તુ શાંતિ રાખ હવે જોઈએ આગળ. સંજય અને સુજલ આવે