બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૩

(50)
  • 3.8k
  • 7
  • 1.4k

હવે તો મહેક નાં ઘર ની સાઈડ થી દરરોજ નું આવવા જવાનું થઈ ગયું...પાચ છ દિવસ થી બે બે ટાઈમ લટાર મારતો રહ્યો.. એપાર્ટમેન્ટ ની સામે ઊભી રહેતી દાબેલી વાળા ની લારી એ પણ નાં ભાવતા છતાં બે બે દાબેલી ઓ પરાણે ખાઇ ખાઇ ને થોડો સમય એના માટે કાઢ્યો પણ નાં મહેક મળી.. કે નાં એને મહેકાવનાર કોઈ ફૂલ..!મે...કઈ વાર ફોન લગાડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો..નેહા પાસે જેટલી મદદ જોઈતી હતી તે વિના સંકોચે છીનવી લીધી...પણ એકય કોશિશ મહેક નાં માત્ર સમાચાર પુરતી પણ કામયાબ ન થઈ..સમય પણ કેવા ખેલ ખેલીને મઝા લે છે...હું એને પરાણે પ્રેમ કરતો હતો ત્યારે