બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૨

(58)
  • 4.6k
  • 7
  • 1.4k

ભીની ભીની મહેક કોઈ,મને ભીતર સુધી વીંધે...!ફૂલોએ પૂછ્યુ સરનામું તો,એ તારી તરફ આંગળી ચીંધે...!બસ કર યાર.....ભાગ - ૩૨,કોલેજ માં ત્રીજા વર્ષમાં...મારો પ્રથમ દિવસ હતો..આજે ઉત્સાહ થી થનગનતા સ્ટુડન્ટ્સ ની સાથે પ્રથમ વરસ ના એડમિશન માટે નવા સ્ટુડન્ટ્સ પણ કોલેજ ની પરિક્રમા કરી ખુશી અનુભવી રહ્યા હતા..મારી નજરો કેમ્પસ માં ચારે કોર ફરી વળી હતી..પવન,વિજય,અમિત,નિલેશ,કૃણાલ,મનીષ,વિકાસ...નેહા,પરવેઝ, રીટા,વીણા,ખુશી...વગેરે મિત્રો અનાયાસે નજર સમક્ષ થઈ..ફરીથી દિલ ખોલી મસ્તી ની મોજ માણવા તૈયાર થઈ ગયા...પણ..આ અનેરી મોજ માં એક કમી જણાઈ રહી હતી..!મહેક..ની ખુશ્બૂ ની..આજે ફરીથી એજ લીમડાના વૃક્ષ નીચે બેસીને રેડ કલર ની એક્ટિવા ની રાહ જોતા જોતા કોલેજ ના કેમ્પસ નાં દરેક સ્ટુડન્ટ્સ ક્યાં