જુહુની બીચ પાસેની હોટેલ રમાડામાં બધા ફ્રેન્ડ્સ ભેગા થાય છે. સારા રેડ સ્લીવલેસ એલાઈન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, અને રાજને ગળે મળીને કહે છે રાજ thanks, thank you for this wonderful surprise. સવારે મને લાગ્યું તું મારો birthday ભૂલી ગયો, but You just made my day. I Love you so much..ત્યાંજ... વચ્ચે રાજનો ફોન રણકે છે , રાજ ફોન રિસિવ કરે છે અને અવાજ સાંભળીને એના ચહેરા પર ચમક આવી જાય છે અને એ વાત કરવા સાઈડમાં જતો રહે છે. "હેેલો રાજ, પિયા હિયર..I am sorry, હુંં તને કહેેેતા ભૂલી ગઈ હતી, આજે મારા મમ્મી અનેેે પપ્પા આવ્યા છે તો હુંં કોલેજ