કઠપૂતલી - 12

(105)
  • 5.8k
  • 8
  • 4.6k

લવલિનની જિંદગીમાં ખુશીઓનુ વાવાઝોડુ ઉમટી પડ્યુ હતુ.મન હવે કોઈ આહલાદક સૂકુનથી તૃપ્ત રહેતુ હતુ.લવલિન અત્યારે પોતાના રૂમમાં આદમકદ આઈના સામે ઉભી પોતાના રૂપને પહેલી વાર જોતી હોય એમ અભિભૂત બની તાકી રહી હતી.સંકેત સાથે એક ડીલ થઈ હતી.સંકેતે કમ્પ્યૂટર સ્ર્કીન પર એને જે દ્રશ્યો બતાવ્યાં હતાં. એ જોયા પછી લવલિન સંકેતને વશ થઈ ગઈ હતી.અને ત્યાર પછી આરંભાયુ હતુ એક મિશન..જેમાં હર પલ એનો હમરાહ બનીને સંકેત ઉભો હતો.આમ તો લવલિન એવી કઠપૂતળી બની ગઈ હતી જેની ડોર સંકેતના હાથમાં હતી જોકે લવલિનને એના કામને અંજામ આપી લેશ માત્ર પછતાવો નહોનો.મનને અદભૂત શાતા હતી.સંકેત વિશે આમ તો એને ફેસબૂકીયો પરિચય