princess _143 (ભાગ 7)

(20)
  • 3.4k
  • 1
  • 1.2k

(ગયા ભાગમા તમે જોયું કે...રાજવી અને રોહનનાં મેરેજ માટે અવની જયપુર પહોંચે છે.ત્યાં જઇને તેં રાજવી માટે મેરેજની શોપિંગ કરે છે.બીજ દિવસે તેમનાં પ્રીવેડિંગ ફોટોશુટ માટે તેમની સાથે જાય છે. એનાં પછીનાં દિવસે ઇવેન્ટમેનેજર ત્યાં પહોંચે છે. તેંને જોઇને ત્રણેયને ઝટકો લાગે છે કારણ કે તેં બીજુ કોઈ નહીં પણ વિવેક હોય છે. એનાં થી મોટો જટકો એ વાતનો લાગે છે કે એક ચાર કે સાડા ચાર વર્ષની છોકરી વિવેકને ડેડી કહેતાં ભેટી પડે છે...તેની ટેક્ષી માંથી એક યુવતી બહાર આવે છે...હવે આગળ....) *** હજી તો અમે કાઈ સમજીએ એ પહેલાં જ એક યુવતી ટેક્ષી માંથી બહાર આવતાં જ