કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 3

  • 4.6k
  • 2.1k

અધ્યાય-3 "કેટલાક પ્રશ્ર્નો"બધા જ વિદ્યાર્થીઓ જમવામાટે ના મોટા હોલ માં ભેગાથયા હતા. જ્યારે અર્થ અને બબલુ પણ બુકસ મુકીને હાથ મોં ધોઈને હોલ માં ભેગા થયા ત્યાં બીજા ઘણા ખરામિત્રો હતા. બધા જ જમતા હતા તે પણ તેમની સાથે ડીશ લઈને જમવા બેસી ગયા જયારે એક મિત્રએ પૂછ્યું કે કયા હતા તમે લોકો સાંજે ક્રિકેટ રમવા પણ નહોતા આવ્યા.ત્યારે બબલુ એ જવાબ પતા કહ્યું કે “ અમે બુક લેવા ગયા હતા” થોડી વાર બાદ બધા એ જમી લીધું હતું અને અર્થ અને બીજા મિત્રોએ પણ બહાર ની જગ્યા પર બેસી ને વાતો કરતા હતા. થોડીક વાર બેસી ને બધા વાતો