બે પાગલ - ભાગ ૧૩

(48)
  • 4k
  • 2
  • 1.6k

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. જીજ્ઞા અને પુર્વીના અચાનક ઘરે જવાની જાણ નહોતો રુહાનને હતી કે નહોતો તેના એકેય મિત્રોને હતી. વીસક દિવસ થઈ ગયા હતા. રુહાન અને તેના મિત્રો સતત તેમનો કોન્ટેક્ટ કરવાની થતી કોશિષ કરી રહ્યા હતા. ફોન-કોલ, હોસ્ટેલની સામે બેસવુ, હોસ્ટેલની છોકરીઓ પાસેથી તપાસ વગેરે પ્યાસ કરતા રુહાન અને તેના મિત્રોને એટલી જાણકારી મળી કે જીજ્ઞા અને પુર્વીને પુર્વીના પપ્પા ઘરે લઈ ગયા છે. રુહાન જીજ્ઞાને ફોન