પ્રેમ અંગાર - પ્રકરણ : 13

(71)
  • 4.6k
  • 5
  • 2.2k

વિશ્વાસ કહે “કાકુથનું જ ? આસ્થા તીરછી નજરે જોઈ રહી અને પછી વિશ્વાસને ચૂંટલો જ ખણી લીધો વિશ્વાસ જોરથી હસી પડ્યો. આસ્થા કહે ખૂબ મજાક કરો છો. તમે તો મારું દીલ જ ચોરી લીધું છે હવે એવી જ અનૂભૂતિ તમારા સાથ વિના શ્વાસ પણ નહીં લઈ શકું તમે મારા દીલમાં... તમને જ સ્થાપી દીધા...” આસ્થાએ વિશ્વાસનો હાથ હાથમાં લઇ કહ્યું કદી મારો સાથ ના છોડશો હવે આ જીવ તમને જ સમર્પિત. હવે ક્યારેય મારો જીવ તમારો સાથ નહીં જ છોડે. દરેક સ્થિતિ પરિસ્થિતિમાં બસ તમે જ મારા રાજા જે છો એ બસ મારા જ. વિશ્વાસે આસ્થાને બોહામાં