ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૭ ( અંતિમ પ્રકરણ )

(211)
  • 5k
  • 8
  • 2.2k

આસ્થા જોસેફ તરફ જોતા બોલી," પ્લીઝ, મને સાચું કહો. શું તમે મારી મમ્મી ની જાન લીધી હતી." " હા " જોસેફ એ ધીમા અવાજે કહ્યું. " પણ શું કામ ? તમે તો તેને કેટલું ચાહતા હતા !!" આસ્થા એ રડતાં રડતાં કહ્યું. " તને બચાવવા માટે મારે રોઝી ની હત્યા કરવી પડી." જોસેફ એ કહ્યું. " એટલે મમ્મી મને મારવા માંગતી હતી ?" આસ્થા એ આધાત થી પુછ્યું. " હા આસ્થા.. તું જ અપશુકનિયાળ છો. તારા આવ્યા પછી જ બધા ની જિંદગી ખરાબ થઈ ગઈ." શૈલા એ ગુસ્સામાં કહ્યું. " આસ્થા, એની વાત પર ધ્યાન ન આપ.