આર્યરિધ્ધી - ૨૫

(49)
  • 3.9k
  • 2
  • 1.4k

રિધ્ધી : તું અને તારું નામ એ મારો પ્રથમ પંક્તિસંગ્રહ છે. તેની છઠ્ઠા ક્રમની કવિતા આપની સમક્ષ રજૂ કરું છુંનથી માત્ર એક નામવર્ધન છે આર્ય ખાતર તારા નામવર્ધનવંશ ની પ્રથમ સ્ત્રી એ તારું નામવીરવર્ધન ની જનેતા એ તારું નામઅષ્ટાંગલક્ષ્મી નો પ્રથમ અંશ એ તારું નામગરુડ ની દીકરી એ તારું નામશક્તિ અંશ ની સખી એ તારું નામસપ્તમ મુક્તિ એ તારું નામનાગ પ્રિય છે એ તારું નામખુદ વર્ધન છે ધર્મ ખાતર તારા નામતું નથી માત્ર એક નામતું છે આર્યવર્ધન ના પ્રેમનું નામઆગળના ભાગમાં જોયું રિધ્ધી ના પગે ઇજા થઇ હોવાથી આર્યવર્ધન ડોક્ટર ને બોલાવે છે. ડોક્ટર રિધ્ધી ના પગની તપાસ કરી ને