મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 4

(35)
  • 4.3k
  • 1
  • 2.2k

સાહેબ અમારા ગબ્બરસિંગ(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-4) એક વખત હું કાપડની દુકાનમાં ગયો. મારા પહેલા ત્યાં બીજા લોકો પણ ખરીદી કરવા આવેલ. દુકાનમાં એક યુવાન મલકાતો-મલકાતો જુદી-જુદી જાતનાં કાપડ દેખાડી રહ્યો હતો. બધામાંથી પરવાર્યો ત્યારે તે યુવાનનું ઘ્યાન મારા તરફ ગયું. મને જોઈને તે થોડો ગંભીર થઈ ગયો. હું બોલ્યો, ‘‘કેમ ભાઈ! અત્યાર સુધી તારા મુખ ઉપર જે મલકાટ હતો તે કયાં ગાયબ થઈ ગયો!'' તે તૂટક - તૂટક બોલ્યો, ‘‘રામોલિયા..... સાહેબ..... હું મનાલ... મણિમલ....... માલજાણી..... તમે નિબંધ..... મેં... ગબ્બરસિંગ.....'' એ મારા પગે પડી ગયો. તે