કમ્પ્લેન બોક્સ ! - ( ભાગ-૯)

(11)
  • 2.7k
  • 1
  • 954

(આપણે આગળ જોયું કે રાધી આયુષને ખુશી વિશે બધી હકીકત જણાવે છે આયુષને ખબર પડે છે કે ખુશી પાસે હવે વધુ સમય બાકી નથી હવે આગળ...............) " આયુષ અહીં જ ઉભો રહીશ! ખુશીને નહિ મળે " મારા ખંભા પર હાથ મુકતા રાધી બોલી , અને રાધીના એ શબ્દોએ મને ભુતકાળની એ ગલિયોમાંથી વાસ્તવિકતામાં પાછો લાવીને ઉભો રાખી દીધો દરવાજો ખોલી હું અને રાધી અંદર ગયા ખુશી બેડ પર સૂતી હતી હું એની પાસે ગયો બાજુમાં મુકેલા સ્ટુલ પર બેસીને મેં ખુશીનો હાથ હાથમાં લઇ એનું નામ લીધું ખુશી... એ હજુ પણ મારી સામે જોઈને હસી રહી હતી પણ આજ પેહલી